Not Set/ ગાંધીનગર ટાઉનહોલ ખાતે સિરામિક વાયબ્રન્ટનું આયોજન કરાયું

ભારતમાં સિરામિક ઉદ્યોગનું સ્થાના બીજા ક્રમે છે ત્યારે ગાંધીનગર ટાઉનહોલ ખાતે સિરામીનું વાઇબ્રન્ટનું આયોજન કરવામાં આવ્યું છેં. જેમાં ભારતના 300થી વધુ લોકોએ ભાગ લીધો. આ વખતે ભારતમાં 30000થી વધુ ટાઇલ્સોની ડિઝાઇન પ્રથમ વખત ડિસ્પેલ કરવામાં આવશે. આ પ્રસંગે ભારતભરમાંથી 1 લાખ 50 હજાર થી પણ વધુ ડિસ્ટીબ્યુટર ભાગ લેવાના છે. જો કે આ સિરામિક વાઇબ્રન્ટના […]

Gujarat
01 ગાંધીનગર ટાઉનહોલ ખાતે સિરામિક વાયબ્રન્ટનું આયોજન કરાયું

ભારતમાં સિરામિક ઉદ્યોગનું સ્થાના બીજા ક્રમે છે ત્યારે ગાંધીનગર ટાઉનહોલ ખાતે સિરામીનું વાઇબ્રન્ટનું આયોજન કરવામાં આવ્યું છેં. જેમાં ભારતના 300થી વધુ લોકોએ ભાગ લીધો. આ વખતે ભારતમાં 30000થી વધુ ટાઇલ્સોની ડિઝાઇન પ્રથમ વખત ડિસ્પેલ કરવામાં આવશે. આ પ્રસંગે ભારતભરમાંથી 1 લાખ 50 હજાર થી પણ વધુ ડિસ્ટીબ્યુટર ભાગ લેવાના છે. જો કે આ સિરામિક વાઇબ્રન્ટના ઉદ્દઘાટનમાં હિન્દી ફિલ્મના અભિનેતા જેકી શ્રોફ હાજર રહ્યા હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં પહેલેથી જ વિકાસ છે. મારું મગજ બિઝનેશનું નથી. માં બાપગાંની સેવા બાળકોનું એજ્યુકેશન એક બીજાની ઈજ્જત એજ વિકાસ છે તેમ પણ જણાવ્યું હતું ..