Not Set/ ગુજરાત બનશે ઘરેથી રસોડા સુધી રાંધણ ગેસ પહોચાડતું પહેલું રાજ્ય

હવે તમામ દેશને પાઈપલાઈન રાંધણગેસ પહોંચાડતા રાજ્યોમાં ગુજરાત રાજ્ય પહેલું રાજ્ય બની જશે. નવ તબક્કાની નીલામી બાદ પુરા દેશનાં 25 ટકા વસ્તી સુધી રાંધણ ગેસ પહોંચાડવામાં આવશે. જયારે ગત મહીને ખુલેલી આ નીલામી બાદ બાકીની વસ્તી પણ તેની અંદર આવશે. ગુજરાતમાં હાલ 84.31 ટકા વિસ્તારમાં સિટી ગેસ વિતરણ નેટવર્ક છે. જયારે હાલ દેશમાં સીબીડી નેટવર્ક […]

Top Stories Gujarat
Flourmill manufacturers in rajkot gujarat india ગુજરાત બનશે ઘરેથી રસોડા સુધી રાંધણ ગેસ પહોચાડતું પહેલું રાજ્ય

હવે તમામ દેશને પાઈપલાઈન રાંધણગેસ પહોંચાડતા રાજ્યોમાં ગુજરાત રાજ્ય પહેલું રાજ્ય બની જશે. નવ તબક્કાની નીલામી બાદ પુરા દેશનાં 25 ટકા વસ્તી સુધી રાંધણ ગેસ પહોંચાડવામાં આવશે. જયારે ગત મહીને ખુલેલી આ નીલામી બાદ બાકીની વસ્તી પણ તેની અંદર આવશે.

ગુજરાતમાં હાલ 84.31 ટકા વિસ્તારમાં સિટી ગેસ વિતરણ નેટવર્ક છે. જયારે હાલ દેશમાં સીબીડી નેટવર્ક 11 ટકાથી વધીને 24 ટકા થઇ ગયું છે. જયારે પહોંચની વાત કરવામાં આવે તો અત્યારનાં સમયમાં સીબીડી નેટવર્કની પહોંચ 19 ટકા છે, જેને 29 ટકા સુધી પહોચાડવામાં આવશે.

ગુજરાતમાં 87.37 ટકા આબાદી છે, જે સીબીડી નેટવર્કમાં આવરી લેવામાં આવે છે. આ નીલામી બાદ રાજ્યના 100 ટકા ભૌગોલિક ક્ષેત્ર અને વસ્તી સુધી પહોંચ પસરાશે. જયારે આ નીલામીની વાત કરવામાં આવે તો તે હાલ ચાલી જ રહી છે.