Gujarat/ ગાંધીનગર વધુ એક મંત્રીને કોરોના,મંત્રી દિલીપ ઠાકોર આવ્યા કોરોના પોઝિટિવ,દિલીપ ઠાકોર છે શ્રમ રોજગાર મંત્રી,સવારે રિપોર્ટ કઢાવતા પોઝિટિવ આવ્યા,દિલીપ ઠાકોર થયા હોમ આયસોલેટ

Breaking News