Not Set/ ગાંધીનગર: શંકરસિંહ વાઘેલાએ ગુજરાત સરકારને આડે હાથે લીધી

ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ગુજરાત સરકાર દ્રારા કરવામાં આવતા વિવિધ કાર્યક્રમો અને તેની પાછળ કરવામાં આવતા ખર્ચને લઇને સરકારને આડે હાથે લીધી હતી..મહોત્સવ નાં નામે ભાજપ સરકાર પ્રજા નાં પૈસે તાગડધીન્ના કરી રહી હોવાનુ જણાવ્યુ હતું.

India