Gujarat/ ગાંધીનગર શિક્ષણ વિભાગ કરશે ભરતી,ગૃહમાં શિક્ષણમંત્રીએ કરી જાહેરાત,પ્રાથમિકથી લઇને કોલેજ સુધીમાં 10,637 ભરતી,શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહનું એલાન,5 વર્ષમાં મોટી સંખ્યામાં સરકારી શાળામાં આવ્યા વિદ્યાર્થી,3.59 લાખ વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી સરકારીમાં આવ્યા,મિશન સ્કૂલ ઓફ એક્સીલેન્સ પ્રોજેકટ હાથ ધરાશે,15,000 સરકારી શાળાઓને બનાવાશે આધુનિક,શૈક્ષણિક ક્ષેત્રે કરાશે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી,રાજ્યના છાત્રો માટે યોજાશે વિવિધ સ્પર્ધાઓ,બજેટની સૌથી વધુ 14.41 ટકા રકમની ફાળવાઇ

Breaking News