Gujarat/ ગીરસોમનાથના સૂત્રાપાડામાં ACBની ટ્રેપ , સૂત્રાપાડાના TDO લાંચ લેતાં ઝડપાયા , 5 હજારની લાંચ લેતા ACBના સકંજામાં , અમૃત પરમારને ACBએ ઝડપી પાડ્યો , પીપળવા સહકારી મંડળીના સંચાલક પાસે માંગી હતી લાંચ , મંડળીનું બિલ પાસ કરાવવા માંગી હતી લાંચ , 24 કલાકમાં 3 અધિકારીઓ ACBના સકંજામાં

Breaking News