Not Set/ ગીર સોમનાથ/BJP નાં વોટસએપ ગ્રુપમાં અશ્લીલ વીડિયો પોસ્ટ, અને પછી થયું આવું…

વોટસએપ ગ્રુપમાં અવારનવાર અનેક વિડીયો વાયરલ થતા રહે છે. કોઈ સારા તો કોઈ અશ્લીલ. ત્યારે હાલ શિસ્તબંધ તરીકે જાણીતી ભાજપમાં ગીર સોમનાથ વોટસએપ ગ્રુપમાં અશ્લીલ વિડિયો મુકવામાં આવતા વિવાદ સર્જાયો છે. ગીર સોમનાથમાં ભાજપના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલતાની તમામ હદો પાર કરી દેવામાં આવી છે. જણાવીએ કે, ગીરસોમનાથમાં ભાજપના આગેવાનો અને કાર્યકરોના વોટ્સએપ ગ્રુપમા ભાજપના સિન્યર […]

Gujarat Others
bc124759bfa6e7e91ec0657746431d01 ગીર સોમનાથ/BJP નાં વોટસએપ ગ્રુપમાં અશ્લીલ વીડિયો પોસ્ટ, અને પછી થયું આવું...

વોટસએપ ગ્રુપમાં અવારનવાર અનેક વિડીયો વાયરલ થતા રહે છે. કોઈ સારા તો કોઈ અશ્લીલ. ત્યારે હાલ શિસ્તબંધ તરીકે જાણીતી ભાજપમાં ગીર સોમનાથ વોટસએપ ગ્રુપમાં અશ્લીલ વિડિયો મુકવામાં આવતા વિવાદ સર્જાયો છે. ગીર સોમનાથમાં ભાજપના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલતાની તમામ હદો પાર કરી દેવામાં આવી છે.

જણાવીએ કે, ગીરસોમનાથમાં ભાજપના આગેવાનો અને કાર્યકરોના વોટ્સએપ ગ્રુપમા ભાજપના સિન્યર કાર્યરતાએ ગુપમાં અશ્લિલ વીડિયો પોસ્ટ કર્યો હતો.ગીર સોમનાથ જિલ્લા પંચાયતના મહિલા સદસ્ય પ્રીતિ પરમારના પિતા  પ્રતાપ પરમારે વીડિયો સેન્ડ કર્યો હતો.ત્યારે આ ગ્રપમાં અનેક મહિલા કારર્તાઓ પણ છે.  જેવા વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો તરતજ મહિલા કાર્યકરો ગુ્પ માંથી થયા લેફ્ટ થઇ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.