Not Set/ ગુજરાતના પ્રવાસે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ આજે ગુજરાત ગૌરવ યાત્રામાં હાજરી આપવાના ગુજરાતના પ્રવાસે છે.ગુજરાતમાં ચૂંટણીના પ્રચાર જોર શોરથી થઇ રહ્યા છે અને યાત્રાઓ અને લોકાર્પણો દ્વારા ભાજપ સરકાર જનતા સુધી પહોંચવા મથી રહી છે.ભાજપા દિગ્ગજની જેમ ઉત્રર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ આજે ગુજરાત ગૌરવ યાત્રામાં હાજરી આપવાના બહાને ચૂંટણીનો ભગવો માહોલ ખડો કરવા આવી રહ્યા […]

Top Stories
Yogi Adityanath ગુજરાતના પ્રવાસે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ આજે ગુજરાત ગૌરવ યાત્રામાં હાજરી આપવાના ગુજરાતના પ્રવાસે છે.ગુજરાતમાં ચૂંટણીના પ્રચાર જોર શોરથી થઇ રહ્યા છે અને યાત્રાઓ અને લોકાર્પણો દ્વારા ભાજપ સરકાર જનતા સુધી પહોંચવા મથી રહી છે.ભાજપા દિગ્ગજની જેમ ઉત્રર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ આજે ગુજરાત ગૌરવ યાત્રામાં હાજરી આપવાના બહાને ચૂંટણીનો ભગવો માહોલ ખડો કરવા આવી રહ્યા છે. તેઓ બે દિવસ ગુજરાતમાં રહીને દક્ષિણ ગુજરાત અને કચ્છમાં જાહેર સભાઓ ગજવીને ભાજપને લોકો સુધી પહોંચાડવા પ્રયત્ન કરશે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત એ માત્ર ભાજપ માટે જ નહીં પરંતુ પ્રધાનમંત્રી મોદી માટે પણ અગત્યનો વિષય થઇ ગયો છે.