Not Set/ ગુજરાતની ચૂંટણીમાં મોદી-મનમોહન સીંઘ આમને સામને

ગુજરાતમાં આ વખતે ભાજપની સામે કોંગ્રેસે ખરાખરીની ટક્કર લીધી છે.ત્યારે પોતાની જીત મેળવવા માટે ભાજપ એડી ચોટીનું જોર લગાવશે. આ વખતે ગુજરાતની ચૂંટણીમાં મોદી-મનમોહન સીંઘ આમને સામને જોવા મળશે.ગુજરાતની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતાં ડિસેમ્બરમાં વડાપ્રધાન મોદી ઓછામાં ઓછી 50 રેલી કરશે. જયારે પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સીંઘ અને પી.ચિદંબરમને કોંગ્રેસ મેદાનમાં ઉતારશે.મહત્વ પૂર્ણ બાબત છે કે […]

Gujarat
473902 modi manmohan ગુજરાતની ચૂંટણીમાં મોદી-મનમોહન સીંઘ આમને સામને

ગુજરાતમાં આ વખતે ભાજપની સામે કોંગ્રેસે ખરાખરીની ટક્કર લીધી છે.ત્યારે પોતાની જીત મેળવવા માટે ભાજપ એડી ચોટીનું જોર લગાવશે. આ વખતે ગુજરાતની ચૂંટણીમાં મોદી-મનમોહન સીંઘ આમને સામને જોવા મળશે.ગુજરાતની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતાં ડિસેમ્બરમાં વડાપ્રધાન મોદી ઓછામાં ઓછી 50 રેલી કરશે. જયારે પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સીંઘ અને પી.ચિદંબરમને કોંગ્રેસ મેદાનમાં ઉતારશે.મહત્વ પૂર્ણ બાબત છે કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની અચાનક તબીયત બગડી છે. તબીયત બગડી તે સમયે તેઓ શિમલામાં હતા. તેમને તાત્કાલીક દિલ્હી લાવીને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. નબળા સ્‍વાસ્‍થ્‍ય છતા સોનિયા ગાંધી પણ કેટલીક સભા સંબોધશે. મનમોહન સીંઘ ૭ નવેમ્‍બરે અમદાવાદમાં વેપારીઓને સંબોધશે