અમદાવાદ/ ગુજરાતમાં આઈટીનું મેગા ઓપરેશન બ્લેક ના વ્હાઈટ કરવાના ગોરખ ધંધાનો પર્દાફાશ રાજ્યમાં 40 થી 50 જગ્યાએ ઇન્કમટેક્સના દરોડા રાજનૈતિક ફંડ અંગે ચાલી રહી છે તપાસ દેશભરમાં 100થી વધુ જગ્યાએ ઇન્કમટેક્સ ત્રાટકયુ અમદાવાદમાં આયકર વિભાગના દરોડા સિલવર ઓક યુનિવર્સિટીમાં ITનું સર્ચ ઓપરેશન સંખ્યાબંધ એડમિશનથી ટ્રાન્ઝેક્શન થયાની શકયતા આઇટીનું સર્ચ ઓપરેશન ચાલુ વિદ્યાર્થીઓ અને સ્ટાફને ઘરે મોકલી દેવામાં આવ્યો

Breaking News