Gujarat/ ગુજરાતમાં આપનો ગ્રાઉન્ડ નબળું હોવાનો રિપોર્ટ,  દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને મળ્યો નબળો રિપોર્ટ,  રણનીતિકાર સંદીપ પાઠકની ટીમે આપ્યો રિપોર્ટ,  છેલ્લા 5 દિવસથી સંદીપ પાઠકની ટીમ કરે છે સર્વે,  ગુજરાત આપના નેતાઓની જાણ બહાર કરાયો સર્વે,  રિપોર્ટ નબળો આવતા કેજરીવાલે પદાધિકારીઓને આપ્યો ઠપકો,  ગુજરાતમાં ગ્રાઉન્ડ મજબૂત કરવા કેજરીવાલની કડક સૂચના

Breaking News