Not Set/ ગુજરાતમાં ચૂંટણી ટાણે આદિવાસી શ્રમિકોને મદદ માટે માંગ

ગુજરાતમાં ચૂંટણી આવી છે ત્યારે રાજકીય પક્ષોના ચૂંટણી ઢંઢેરામાં સ્થળાંતરીત આદિવાસી શ્રમિકો માટે પણ જાહેરાત કરવામાં આવે તેવી માંગણી સાથે સ્થળાંતરીત આદિવાસી શ્રમિક મંચ અમદાવાદ દ્વારા માંગણી કરવામાં આવી છે. સ્થળાંતરીત આદિવાસી શ્રમિક મંચ અમદાવાદ દ્વારા પડતર માંગણીઓ અંગે રાજકીય પક્ષોએ રજુઆત કરી હતી. ગુજરાતની 27 બેઠક આદિવાસીઓ માટે અનામત છે જે રાજકીય પક્ષ આદિવાસી […]

Gujarat
ગુજરાતમાં ચૂંટણી આવી છે ત્યારે રાજકીય પક્ષોના ચૂંટણી ઢંઢેરામાં સ્થળાંતરીત આદિવાસી શ્રમિકો માટે પણ જાહેરાત કરવામાં આવે તેવી માંગણી સાથે સ્થળાંતરીત આદિવાસી શ્રમિક મંચ અમદાવાદ દ્વારા માંગણી કરવામાં આવી છે.
સ્થળાંતરીત આદિવાસી શ્રમિક મંચ અમદાવાદ દ્વારા પડતર માંગણીઓ અંગે રાજકીય પક્ષોએ રજુઆત કરી હતી.
ગુજરાતની 27 બેઠક આદિવાસીઓ માટે અનામત છે જે રાજકીય પક્ષ આદિવાસી મજૂરોના પ્રશ્નોને ચૂંટણી ઢાંઢેરામાં સ્થાન આપશે તેને આદિવાસી મજૂરો મત આપશે.