Gujarat/ ગુજરાતમાં યુનિ.ને અપાતી સત્તા પર નિયંત્રણ , કુલપતિ-ઉપકુલપતિની સત્તા પર કાપ મુદ્દે નિવેદન , સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિનું નિવેદન , સરકારના પરિપત્રને લઈ પૂર્વ કુલપતિનું નિવેદન , પારદર્શિતા વધારવા સરકારનો નિર્ણય યોગ્ય , કુલપતિ-ઉપકુલપતિની સત્તા પર કાપ નથી મૂકાયો , ખોટા નિર્ણય ન લેવાય માટે સરકારનું માર્ગદર્શન અનિવાર્ય , સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં કોઈ જૂથવાદ નથી: પૂર્વ કુલપતિ

Breaking News