Gujarat/ ગુજરાતમાં શૈક્ષણિક ક્ષેત્રે નવતર પ્રયોગ , રાજ્યમાં રેસિડેન્શિયલ સ્કૂલનો થશે પ્રારંભ , ધો.1 થી 5ના ટોપર્સ વિદ્યાર્થીઓને અપાશે પ્રવેશ , ડિસેમ્બરના અંત સુધીમાં સ્કૂલનો થશે પ્રારંભ , કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથે કરાશે એમઓયુ , વાયબ્રન્ટ સમિટ દરમિયાન કરાશે MOU , કેમ્બ્રિજ યુનિ.ના અધિકારીઓ સાથે શિક્ષણ વિભાગની મળી બેઠક , ધો.6 થી 12માં વિદ્યાર્થીઓને અપાશે પ્રવેશ , દર વર્ષે 15 હજાર ટોપર્સને અપાશે પ્રવેશ , 50 શાળામાં 1 લાખ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ

Breaking News