Gujarat/ ગુજરાતમાં સરકારી શાળાનું શિક્ષણ સ્તર કથડતું, સ.શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધર્યું હોવાના દાવા પોકળ, ડૉ. સી.જે ચાવડા દ્વારા શિક્ષણ મંત્રીને પૂછયો પ્રશ્ન, ગાંધીનગરમાં એક જ શિક્ષકવાળી 9 પ્રા.શાળાઓ, વડોદરામાં 38 શાળાઓમાં 1 શિક્ષકવાળી 38 શાળાઓ

Breaking News