Not Set/ ગુજરાતી ફિલ્મ એક્ટર પ્રતિક ગાંધીને થયો કોરોના, પત્ની અને ભાઈ પણ થયા પોઝિટીવ

બોલીવૂડ ઇન્ડસ્ટ્રી બાદ હવે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કોરોનાએ દસ્તક આપી છે. ગુજરાતી ફિલ્મના એક્ટર પ્રતિક ગાંધીને કોરોના પોઝિટીવ આવ્યો છે. આ અંગે તેણે ટ્વિટ કરીને જણાવ્યું હતું. પ્રતિક ગાંધી એક ટ્વિટમાં લખ્યું – હું, મારી પત્ની અને મારો ભાઈ કોરોના પોઝિટિવ આવ્યા છીએ,પરિવારના ત્રણ સભ્યો માંથી માત્ર મારા ભાઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યારે મારી […]

Gujarat Others
9a5f82f8dfb203b194e48b51ad6ddf6d ગુજરાતી ફિલ્મ એક્ટર પ્રતિક ગાંધીને થયો કોરોના, પત્ની અને ભાઈ પણ થયા પોઝિટીવ

બોલીવૂડ ઇન્ડસ્ટ્રી બાદ હવે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કોરોનાએ દસ્તક આપી છે. ગુજરાતી ફિલ્મના એક્ટર પ્રતિક ગાંધીને કોરોના પોઝિટીવ આવ્યો છે. આ અંગે તેણે ટ્વિટ કરીને જણાવ્યું હતું.

પ્રતિક ગાંધી એક ટ્વિટમાં લખ્યું – હું, મારી પત્ની અને મારો ભાઈ કોરોના પોઝિટિવ આવ્યા છીએ,પરિવારના ત્રણ સભ્યો માંથી માત્ર મારા ભાઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યારે મારી અને મારી પત્નીની સારવાર ઘરે જ ચાલી રહી છે.

image 1595149729 ગુજરાતી ફિલ્મ એક્ટર પ્રતિક ગાંધીને થયો કોરોના, પત્ની અને ભાઈ પણ થયા પોઝિટીવ

આપને જણાવી દઈએ કે પ્રતિક ગાંધી લવની ભવાઈ, રોંગ સાઈડ રાજુ જેવી ગુજરાતી ફિલ્મો કામ કરી ચુક્યો છે.

પ્રતિક ગાંધીના કોરોના પોઝિટીવ આવતા ગુજરાતી ફિલ્મ જગતના કલાકારો પણ ચોંકી ગયા છે અને પ્રતિક ગાંધી ને ઝડપથી સ્વસ્થ થવા શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.