Not Set/ ગુજરાત ACBનો વધુ એક સપાટો, લાંચીયા ઇજનેરને હજારોની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો

ફરી એક વખત ગુજરાત ACBએ સપાટો બોલાવતા પોતાની કાર્યદક્ષતા સિદ્ધ કરી છે. અને લાંચીયારાજા એવા વધુ એક સરકારી આધિકારીને દબોચી લેવામાં આવ્યો છે. જી હા, આ વખત ગુજરાત ACBના ઝપટમાં બનાસકાંઠાનાં એક લાંચાયો ઇજનેર ચડ્યો હોવાની વિગતો સામે આવી રહી છે.  પ્રાપ્ત વિગતો મુજબ દિયોદર, માર્ગ અને મકાન વિભાગના ઈજનેરને પાટણ ACBએ 42 હજારની લાંચ લેતા […]

Gujarat Others
39d226644a5e44e29a8b28c69d7850c1 ગુજરાત ACBનો વધુ એક સપાટો, લાંચીયા ઇજનેરને હજારોની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો

ફરી એક વખત ગુજરાત ACBએ સપાટો બોલાવતા પોતાની કાર્યદક્ષતા સિદ્ધ કરી છે. અને લાંચીયારાજા એવા વધુ એક સરકારી આધિકારીને દબોચી લેવામાં આવ્યો છે. જી હા, આ વખત ગુજરાત ACBના ઝપટમાં બનાસકાંઠાનાં એક લાંચાયો ઇજનેર ચડ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. 

પ્રાપ્ત વિગતો મુજબ દિયોદર, માર્ગ અને મકાન વિભાગના ઈજનેરને પાટણ ACBએ 42 હજારની લાંચ લેતા રંગા હાથ ઝડપ્યા છે. દિયોદર, માર્ગ અને મકાન વિભાગના ઈજનેર ડીસા પાટણ હાઇવે પર લાંચ લેતા ACBનાં હાથે ઝડપાયો છે.  ઇજનેર દ્વારા રોડ રસ્તાના કામના બીલ મંજૂર કરવા લાંચ માંગવામાં આવી હતી અને લાંચનાં માગવામાં આવેલા પૈસા લેવા આવતા અને લાંચ લેતા ગુજરાત ACBએ ઝડપી પાડ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews