India/ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનનું રાજીનામું, ચેરમેન પદેથી આદી ગોદરેજનું રાજીનામું, 1 ઓક્ટોબર 2021 સુધી ચેરમેન પદે રહેશે, ભાઈ નાદિર ગોદરેજને સોંપી કંપનીની કમાન, નાદિર ગોદરેજ છે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર

Breaking News