Not Set/ ગોવામાં મહિલાઓ માટે પિંક પોલિંગ બૂથ, પહેલી વાર મતદાન કરનારને ટેડી બિયર આપવામાં આવ્યુ

પણજીઃ ગોવા વિધાનસભાની ચૂંટણીમાં મહિલાઓની ભૂમિકા વધારવા માટે વોટિંગ પ્રત્યે મહિલાઓને આકર્ષિત કરવા માટે ચૂંટણી આયોગે પિંક બૂથ બનાવ્યું છે. તેમજ પહેલી વાર મતદાન કરવા આવના યુવતીઓને ગુલાબી ટેડી બિયર દેવાનો નિર્મય કર્યો છે. ચુંટણી આયોગે રાજ્યમાં મહિલાઓ માટે ઓછામાં ઓછા 40 બૂથ બનાવ્યા છે. જ્યાં મહિલા ચૂંટણી કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવી છે. પિંક બૂથના […]

India
voters 3128086a ગોવામાં મહિલાઓ માટે પિંક પોલિંગ બૂથ, પહેલી વાર મતદાન કરનારને ટેડી બિયર આપવામાં આવ્યુ

પણજીઃ ગોવા વિધાનસભાની ચૂંટણીમાં મહિલાઓની ભૂમિકા વધારવા માટે વોટિંગ પ્રત્યે મહિલાઓને આકર્ષિત કરવા માટે ચૂંટણી આયોગે પિંક બૂથ બનાવ્યું છે. તેમજ પહેલી વાર મતદાન કરવા આવના યુવતીઓને ગુલાબી ટેડી બિયર દેવાનો નિર્મય કર્યો છે.

ચુંટણી આયોગે રાજ્યમાં મહિલાઓ માટે ઓછામાં ઓછા 40 બૂથ બનાવ્યા છે. જ્યાં મહિલા ચૂંટણી કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવી છે.

pink polling stations 1 759 ગોવામાં મહિલાઓ માટે પિંક પોલિંગ બૂથ, પહેલી વાર મતદાન કરનારને ટેડી બિયર આપવામાં આવ્યુ

પિંક બૂથના નામે ઓળખાતી આ બૂથમાં ગુલાબી રંગથી સજાવટ કરવામાં  આવી છે. તેમજ મહિલાઓની જરૂરતના હિસાબથી સુવિધાનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

C3wRvlRVcAArkQk ગોવામાં મહિલાઓ માટે પિંક પોલિંગ બૂથ, પહેલી વાર મતદાન કરનારને ટેડી બિયર આપવામાં આવ્યુ

પિંક પોલિંગ બૂથ પર પિંક ઝંડા પિંક ફુગ્ગા, રંગોલી અને અન્ય પ્રકારની સજાવટ કરવામાં આવી હતી. રેડ કારપેટ પણ બિછાવવામાં આવી હતી. વોટિંગ માટે આવનાર મહિલાઓના સ્વાગતમાં વિશેષ તૈયારી કવરામાં આવી હતી.