Not Set/ ઘોર બેદરકારી/ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવા છતાં મહિલા બુટલેગરને કોરોના પોઝિટિવ, ક્યાંથી  આવ્યો કોરોના ..?

રાજકોટ મહાનગર પાલિકાની પોલમ્પોલ સામે આવી રહી છે. રાજકોટની મહિલા બુટલેગરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મનપાની પોલખૂલી હતી. મહિલા બુટલેગરની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહીં હોવા છતાં તેમનો કોરોના પોઝિટિવ સામે આવેલ છે. તો આ કોરોના આવ્યો ક્યાંથી એ એક મોટો સવાલ છે. વધુમાં   આ અગાઉ પણ જાગનાથ પ્લોટ અને સાધુવાસવાણી રોડ પરથી આવેલ કોરોના પોઝિટિવ […]

Gujarat Rajkot
f19990b371d4bc19bad0f333f5db2ca3 ઘોર બેદરકારી/ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવા છતાં મહિલા બુટલેગરને કોરોના પોઝિટિવ, ક્યાંથી  આવ્યો કોરોના ..?

રાજકોટ મહાનગર પાલિકાની પોલમ્પોલ સામે આવી રહી છે. રાજકોટની મહિલા બુટલેગરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મનપાની પોલખૂલી હતી. મહિલા બુટલેગરની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહીં હોવા છતાં તેમનો કોરોના પોઝિટિવ સામે આવેલ છે. તો આ કોરોના આવ્યો ક્યાંથી એ એક મોટો સવાલ છે.

વધુમાં   આ અગાઉ પણ જાગનાથ પ્લોટ અને સાધુવાસવાણી રોડ પરથી આવેલ કોરોના પોઝિટિવ કેસની ટ્રાવેલ હિસ્ટ્રી મળી નથી. મનપા દ્વારા સ્થાનિકોનું ટેસ્ટિંગ નથી કરવામાં આવી રહ્યું.  રાજકોટ મનપાની ઘોર બેદરકારી  સામે આવી રહી છે. લોકલ સંક્રમણ નું પ્રમાણ જીલ્લામાં વધી રહ્યું છે. સ્થાનિક સંપર્કના કારણે વાયરસ ચેપ આગળ વધી રહ્યો હોવાનું સ્થાનિક લોકો માની રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.