Not Set/ ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગે મળ્યા સેનાના અધિકારીઓને

ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગે ગુરૂવારના રોજ સેનાના અધિકારીઓ સાથે બેઠક કરી હતી.જેમાં સેનાના અધિકારીઓને સખત શબ્દોમાં કહ્યું કે આર્મીનું ધ્યાન જંગ તરફ મંડાયેલું હોવું જોઈએ અને આપણે એ વાત પર ધ્યાન આપવું જોઈએ કે વર્ષ 2050 સુધીમાં કોઈપણ રીતે વલ્ડ કલાસ મિલેટ્રી તૈયાર કરી શકીએ.બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા બાદ જીનપિંગની આ પ્રથમ બેઠક હતી.જો કે […]

World
plaroyals ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગે મળ્યા સેનાના અધિકારીઓને

ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગે ગુરૂવારના રોજ સેનાના અધિકારીઓ સાથે બેઠક કરી હતી.જેમાં સેનાના અધિકારીઓને સખત શબ્દોમાં કહ્યું કે આર્મીનું ધ્યાન જંગ તરફ મંડાયેલું હોવું જોઈએ અને આપણે એ વાત પર ધ્યાન આપવું જોઈએ કે વર્ષ 2050 સુધીમાં કોઈપણ રીતે વલ્ડ કલાસ મિલેટ્રી તૈયાર કરી શકીએ.બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા બાદ જીનપિંગની આ પ્રથમ બેઠક હતી.જો કે બેઠકમાં તેઓ મિલેટ્રી ડ્રેસમાં આવી પહોંચ્યા હતા.સાથેજ બેઠકમાં મહત્વની ચર્ચા કરવામા આવી કે હાઈ કમાન્ડર ઓફિસર વફાદારી વલણ દાખવશે સાથેજ જંગ જીતવા તૈયારીમાં લાગી જશે.જો કે બેઠક દરિમયાન જીનપિંગે કહ્યું કે મિલેટ્રીમાં સખત ટ્રેનિંગ અને કસરત પર ધ્યાન આપવું જોઈએ.સાથેજ એક એવી સેના તૈયાર કરવી જોઈએ જે સીપીસીના કમાન્ડ સાંભળી અને યુદ્ધ જીતવા સક્ષમ બની રહે.