Not Set/ ચીનની પીપલ્સ લિબરેશન આર્મીની 90મી એર્નિવસરીએ ચીને કર્યુ તાકાતનુ શકિત પ્રદર્શન

1લી ઓગષ્ટે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીની 90મી એર્નિવસરી છે…તેના બે દિવસ પહેલાં રવિવારે ચીને પોતાની તાકાતનું પ્રદર્શન કર્યુ….મંગોલિયા સ્થિત ચીનના સૌથી મોટા મિલિટ્રી બેઝ ઝુરિહેમાં પરેડ કાઢવામાં આવી…પ્રેસિડેન્ટ શી જિનપિંગ પોતે પણ આમાં સામેલ થયા હતા….16 જૂનથી ચીન-ભારત વચ્ચે સિક્કિમ સેકટર સ્થિત ડોકલામ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. ભારતે કહ્યું છે કે, આ મુદ્દે વાતચીત […]

World
gettyimages 172023766 ચીનની પીપલ્સ લિબરેશન આર્મીની 90મી એર્નિવસરીએ ચીને કર્યુ તાકાતનુ શકિત પ્રદર્શન

1લી ઓગષ્ટે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીની 90મી એર્નિવસરી છે…તેના બે દિવસ પહેલાં રવિવારે ચીને પોતાની તાકાતનું પ્રદર્શન કર્યુ….મંગોલિયા સ્થિત ચીનના સૌથી મોટા મિલિટ્રી બેઝ ઝુરિહેમાં પરેડ કાઢવામાં આવી…પ્રેસિડેન્ટ શી જિનપિંગ પોતે પણ આમાં સામેલ થયા હતા….16 જૂનથી ચીન-ભારત વચ્ચે સિક્કિમ સેકટર સ્થિત ડોકલામ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. ભારતે કહ્યું છે કે, આ મુદ્દે વાતચીત શક્ય છે જો બંને સેના પરત ફરે તે જરૂરી છે. તો બીજી બાજુ ચીનનું કહેવું છે કે, ભારત, ખોટી રીતે ચીનની સરહદમાં ઘુસ્યું છે. વાત ત્યારે જ થશે જયારે ભારતીય સેના પાછળ હટશે.