ચીન કોરોના/ ચીનમાં ઓમિક્રોનનાં નવા વેરિઅન્ટે મચાવી તબાહી, જિનપિંગ પહેલીવાર જાહેરમાં સામે આવ્યા, લોકોને વેક્સિન-બૂસ્ટર ડોઝ લેવા આપી સલાહ, ચીનમાં દૈનિક સરેરાશ 10 લાખ કોરોનાનાં કેસ, ચીનમાં કોવિડ વિસ્ફોટ થતાં સ્થિતિ વણસી, ICUમાં બેડ ફૂલ,શબઘરોમાં લોકો લઇ રહ્યાં છે ટોકન

Breaking News