Not Set/ ચીને એક સાથે 10 પરમાણુ હથિયાર લઇ જઇ શકે તેવી મિસાઇલનું કર્યું પરિક્ષણ

બીજિંગઃ ચીને એક એવી મિસાઇલનું ટેસ્ટ કર્યું છે જે એક જ વખતમાંમાં 10 ન્યૂક્લિયર વૉરહેડ લઇ જઇ શકે છે. તેને ચીની ન્યૂક્લિયર ક્ષમતાના મોટા બદરલાવના રૂપમાં જોવામાં આવે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ચીને આ પરિક્ષણ ટ્રમ્પ સરકારને દેખાડવા માટે કર્યો છે. હાલમાં અમેરિકા અને ચીન વચ્ચે શાબ્દિક ઘર્ષણની સ્થિતિ સર્જાઇ છે.

Uncategorized
ચીને એક સાથે 10 પરમાણુ હથિયાર લઇ જઇ શકે તેવી મિસાઇલનું કર્યું પરિક્ષણ