Not Set/ બિગબોસ સીઝન 13નાં કન્ટેસ્ટન્ટ હિન્દુસ્તાની ભાઉ વિશે આ ફેક્ટ જાણી ચોંકી જશો આપ

બિગ બોસ સીઝન 13 ને લગભગ 2 મહિના થવા જઈ રહ્યા છે. આ વખતે આ કાર્યક્રમમાં સિદ્ધાર્થ શુક્લા, રશ્મિ દેસાઇ, દેબોલીના ભટ્ટાચાર્જી, માહિરા શર્મા જેવા જાણીતા સ્ટાર્સ દેખાઇ રહ્યા છે. વળી તાજેતરમાં કેટલાક વાઇલ્ડ કાર્ડ સ્પર્ધકો પણ ઘરમાં પ્રવેશ્યા છે. હિન્જુસ્તાની ભાઉ એ વાઇલ્ડ કાર્ડ સ્પર્ધકોમાંના એક છે, જેનુ અસલ નામ વિકાસ પાઠક છે. વિકાસ […]

Uncategorized
images 23 બિગબોસ સીઝન 13નાં કન્ટેસ્ટન્ટ હિન્દુસ્તાની ભાઉ વિશે આ ફેક્ટ જાણી ચોંકી જશો આપ

બિગ બોસ સીઝન 13 ને લગભગ 2 મહિના થવા જઈ રહ્યા છે. આ વખતે આ કાર્યક્રમમાં સિદ્ધાર્થ શુક્લા, રશ્મિ દેસાઇ, દેબોલીના ભટ્ટાચાર્જી, માહિરા શર્મા જેવા જાણીતા સ્ટાર્સ દેખાઇ રહ્યા છે. વળી તાજેતરમાં કેટલાક વાઇલ્ડ કાર્ડ સ્પર્ધકો પણ ઘરમાં પ્રવેશ્યા છે. હિન્જુસ્તાની ભાઉ એ વાઇલ્ડ કાર્ડ સ્પર્ધકોમાંના એક છે, જેનુ અસલ નામ વિકાસ પાઠક છે.

Image result for hindustani bhau"

વિકાસ ઉર્ફ ભાઉ બિગ બોસનાં એક વા સ્પર્ધક છે જે આ ઘરમાં આવતા પહેલા ખૂબ પ્રખ્યાત હતા. આપને જણાવી દઈએ કે, ભાઉ પોતાની યુટ્યુબ ચેનલ ચલાવે છે જ્યાં તે પાકિસ્તાન અને ભારતનાં મુદ્દા પર વીડિયો અપલોડ કરે છે. ભાઉનાં વીડિયોમાં ખૂબ ગાળો હોય છે. જો કે લોકોને આ સ્ટાઇલ ખૂબ ગમે છે.

Image result for hindustani bhau"

ભાઉ એક લોકપ્રિય યુટ્યુબર છે જેના સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા લાખોમાં છે. બિગ બોસનાં ઘરે ભાઉની સ્ટાઇલ સૌથી અલગ છે. તેમની બોલવાની શૈલી અને તેમની રમૂજી શૈલી પ્રેક્ષકોને ખૂબ પસંદ આવી રહી છે. બિગ બોસનાં ઘરમાં લોકો ભાઉને ખૂબ પસંદ કરી રહ્યા છે. પરંતુ શું હંમેશા સંજય દત્તની સ્ટાઇલમાં વાત કરતા વિકાસ હંમેશાથી આવા જ હતા?

bikash 2 બિગબોસ સીઝન 13નાં કન્ટેસ્ટન્ટ હિન્દુસ્તાની ભાઉ વિશે આ ફેક્ટ જાણી ચોંકી જશો આપ

ભાઉની આ સ્ટાઇલ જોઈને, આ પ્રશ્ન તમારા મનમાં પણ કોઈક વાર આવી જ ગયો હશે. પરંતુ તમને આશ્ચર્ય થશે જ્યારે અમે તમને જણાવીશું કે ઇન્ટરનેટ સેન્સેશન ભાઉ એક જમાનામાં ક્રાઇમ રિપોર્ટર હતા. તે સ્થાનિક ન્યૂઝ પેપર માટે કામ કરતા હતા. આ માટે તેમણે વર્ષ 2011 માં સર્વોત્તમ ચીફ ક્રાઈમ રિપોર્ટર એવોર્ડ પણ મળ્યો છે.

Image result for hindustani bhau"

વિકાસ ઉર્ફ ભાઉએ અશ્વિની પાઠક સાથે લગ્ન કર્યા છે. તસવીરમાં તમે બંનેની કેમિસ્ટ્રી જોઈ શકો છો. 40 વર્ષીય ભાઉ તેમના પુત્ર આદિત્યની ખૂબ નજીક છે અને તેના નામનો હાથ પર ટેટુ લગાવેલ છે. ભાઉને બાઇકનો ખૂબ શોખ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ભાઉની પોતાની એક એનજીઓ પણ છે, જેનું નામ ‘આદિત્ય યુવા પ્રતિષ્ઠાન’ છે.

bikash 1 બિગબોસ સીઝન 13નાં કન્ટેસ્ટન્ટ હિન્દુસ્તાની ભાઉ વિશે આ ફેક્ટ જાણી ચોંકી જશો આપ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.