Not Set/ ચેન્નઇમાં સતત વરસાદ-પૂરનો ખતરો

તમિલનાડુની રાજધાની ચેન્નઇમાં સતત વરસાદ થઇ રહ્યો છે. ત્યારે એકવાર ફરી 2015 બાદ ચેન્નઇમાં પૂરનો ખતરો મંડરાઇ રહ્યો છે.જેના પગલે ચેન્નઇ, તિરૂવલ્લુર, કાંચીપુરમ જીલ્લાની શાળા અને કોલેજ બંધ રાખવાનો આદેશ આપ્યો છે.મોસમ વિભાગે ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે.સોમવારે પણ ઝડપી પવન સાથે 8 મીલીમિટર વરસાદ થયો હતો.તો ચેન્નઇમાં 35થી 55 કિલોમીટર પ્રતિ કલાક ઝડપી […]

Uncategorized
72456 scyskbnpjg 1509367752 ચેન્નઇમાં સતત વરસાદ-પૂરનો ખતરો

તમિલનાડુની રાજધાની ચેન્નઇમાં સતત વરસાદ થઇ રહ્યો છે. ત્યારે એકવાર ફરી 2015 બાદ ચેન્નઇમાં પૂરનો ખતરો મંડરાઇ રહ્યો છે.જેના પગલે ચેન્નઇ, તિરૂવલ્લુર, કાંચીપુરમ જીલ્લાની શાળા અને કોલેજ બંધ રાખવાનો આદેશ આપ્યો છે.મોસમ વિભાગે ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે.સોમવારે પણ ઝડપી પવન સાથે 8 મીલીમિટર વરસાદ થયો હતો.તો ચેન્નઇમાં 35થી 55 કિલોમીટર પ્રતિ કલાક ઝડપી પવન ફૂંકાયો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે.અનેક જગ્યાએ લોકોને ટ્રાફિક જામનો સામનો પણ કરવો પડયો હતો.