Not Set/ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટકરાશે ભારત અને પાક, વાંચો સમગ્ર એહવેલ

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનની વચ્ચેની મેચની બંને દેશના ક્રિકેટ ચાહકો માટે ખાસ હોય છે. ત્યારે કિર્કેટ ચાહકો ખુશીના સમાચાર છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી ક્રિકેટની એક પણફોર્મેટ નથી રમાઇ, ક્રિકેટના ચાહકો માટે ખુશીના સમાચર છે. તેમને ભારત-પાક મેચ  માટે વધુ રાહ નહી જોવી પડે. ભારત અને પાકિસ્તાનની મેચ કોઇ યુદ્ધથી […]

Uncategorized
l new 1487260403 ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટકરાશે ભારત અને પાક, વાંચો સમગ્ર એહવેલ

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનની વચ્ચેની મેચની બંને દેશના ક્રિકેટ ચાહકો માટે ખાસ હોય છે. ત્યારે કિર્કેટ ચાહકો ખુશીના સમાચાર છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી ક્રિકેટની એક પણફોર્મેટ નથી રમાઇ, ક્રિકેટના ચાહકો માટે ખુશીના સમાચર છે. તેમને ભારત-પાક મેચ  માટે વધુ રાહ નહી જોવી પડે.

ભારત અને પાકિસ્તાનની મેચ કોઇ યુદ્ધથી કમ નથી હોતી ત્યારે આગામી 15 માર્ચે ભારત અને પાક. એક બીજા સામે બાંગ્લાદેશમાં ટકરાશે. બંને વચ્ચે આ મુકાબલો એશિયા ક્રિકેટ કાઉન્સિલ ના ઇમેર્જિંગ કપમાં થશે. આ ટુર્નામેટમાં અન્ડર 23 ના ખેલાડી ભાગ લેશે જેનું આયોજન 15 થી 26 માર્ચ દરમિયાન બાંગ્લાદેશમાં કરવામાં આવ્યુ છે. છેલ્લે 2013 ભરાતે ટુર્નામેન્ટના ફાઇનલમાં પાકને હરાવ્યું હતું.

આ ટુર્નામેન્ટમાં રસપ્રદ નિયમ એ છે કે, ટીમમાં 4 રાષ્ટ્રીય ખેલાડીને સ્થાન આપવાનો નિયમ રાખવામાં આવ્યો છે. એટલા માટે મોટા ખેલાડી આ ટુર્નામેન્ટમાં નજર આવી શકે છે.

BCCIના ક્રિકેટ ઓપરેશન નજર મેનેજર એમવી શ્રીધરનું કહેવુ છે કે, ” ભારત આ ટુર્નામેન્ટ માટે ટીમ મોકલી રહી છે. આ એસીસીની ટુર્નામેટ છે, તો આપણે ટીમ મોકલવી જોઇએ. આ ભારત પાક સિરિઝ નથી.”