- પંચાગ
તારીખ | 18 ડિસેમ્બર, 2019, બુધવાર |
તિથિ | માગશર સુદ સાતમ |
રાશિ | સિંહ (મ, ટ) |
નક્ષત્ર | પૂર્વા ફાલ્ગુની ( ઓમ્ પૂર્વા ફાલ્ગુનીભ્યાં નમઃ) |
યોગ | પ્રીતિ |
કરણ | વિષ્ટી |
આજનો દિન મહિમા –
- રાજયોગ રાત્રે 11.32 પૂર્ણ થશે
- રવિયોગ રાત્રે 12.02 મિનિટે
- શુભ ચોઘડીયું – સવારે 11.16 થી 12.36
- રાહુકાલ – બપોરે 12 થી 1.30
મેષ (અ,લ,ઈ) –
- રહેણી-કરણીમાં બદલાવ
- કોઈ આકસ્મિક પરિસ્થિતિ
- જૂના પ્રશ્નોનું સમાધાન થાય
- શાંતિથી દિવસ પસાર કરવો
- વાહન ચલાવતા સાવધાની
વૃષભ (બ,વ,ઉ) –
- સ્ત્રી પાત્રોથી સફળતા
- હિતશત્રુથી સાચવવું
- મન થોડું અશાંત રહે
- પ્રવાસની શક્યતા
- ભાગ્ય મજબૂત બને
મિથુન (ક,છ,ઘ) –
- નોકરીનું સ્થાન મજબૂત છે
- આવક મળશે
- વેપારમાં લાભ
- સ્નાયુ અને ચામડીની બિમારીથી સાવધાન
- તુલસીદેવીની પૂજા અવશ્ય કરવી
કર્ક (ડ,હ) –
- ભાષામાં સંયમ રાખો
- કંઈક છોડવું પડે
- દૂધ-દહી આજે ઓછા લેવા
- બપોર પછી આવેશ રહે
- ધનપ્રાપ્તિના યોગ છે
સિંહ (મ,ટ) –
- ગુસ્સા ઉપર કાબૂ રાખો
- પૈસા બાબતે રકઝક થાય
- લોન સંબંધી કાર્યો થાય
- સ્ત્રી જાતકને આવક વધુ રહે
- પ્રવાસના યોગ છે
કન્યા (પ,ઠ,ણ) –
- સ્વપ્રયત્નથી કાર્ય થાય
- પ્રવાસ થાય
- કાર્યમાં ખૂબ સરળતા રહે
- પાડોશી સાથે સુમેળ
- મોટાભાઈ સાથે મતભેદ રહે
તુલા (ર,ત) –
- વેપારમાં લાભ
- યશ-માન વધશે
- પિતા તરફથી લાભ
- ઘરમાં આનંદ રહે
- નવી ચીજવસ્તુ વસાવાય
વૃશ્ચિક (ન,ય) –
- બેંક બેલેન્સની ચિંતા થાય
- શું મળ્યું અને શું ગુમાવ્યું તેનો હિસાબ
- થોડું કંઈક ખૂટે છે તેવો અહેસાસ રહે
- પરિવારમાં મતભેદ રહે
- આજે જીવને ઉચાટ લાગે
ધન (ભ,ધ,ફ,ઢ) –
- ધ્યેય પ્રાપ્તિ થાય
- નવા ધ્યેય નક્કી થાય
- ઉત્સાહપૂર્ણ દિવસ રહે
- આવક સારી રહેશે
- ભાવતા ભોજન જમવા મળે
મકર (ખ,જ) –
- જીવનસાથીની ચિંતા સતાવે
- ઘરમાં સુખ રહેશે
- ધન મળી શકે
- સંતાન સંબંધી સુખ રહે
- ડાયાબીટીસથી સાચવવું
કુંભ (ગ,શ,સ,ષ) –
- પ્રેમ સંબંધો ગાઢ બનશે
- સ્ત્રી પાત્રો સાથે મૈત્રી વધે
- ધન પ્રાપ્તિનો અવસર મળે
- પરદેશના કાર્યો સરળ બને
- આનંદથી દિવસ વિતે
મિન (દ,ચ,ઝ,થ) –
- જુદા જુદા મુદ્દા ઉપર ચર્ચા
- કોઈ મોટો કાર્યક્રમ કરવાની ઇચ્છા
- સહકાર્યકરો તરફથી લાભ
- પડતર પ્રશ્નો ઉપર ચર્ચા
- વ્યસ્ત દિવસ વિતશે
ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.