અંબાલાલની આગાહી/ ચોમાસા અંગે અંબાલાલ પટેલની આગાહી 26 જૂન બાદ ચોમાસું વેગ પડી શકે: અંબાલાલ બંગાળની ખાડીમાં હવાનું હળવુ દબાણ ઉભું થશે 21, 28 જૂન, 1 જુલાઈએ હવાનુ દબાણ ઉભું થઈ શકે વાવાઝોડાને કારણે ચોમાસું મોડું આગળ વધી શકે

Breaking News