Not Set/ જંગલના રાજાનું વેકેશન સમાપ્ત,સહેલાણીઓ માટે ગીર અભયારણ્ય ખુલ્લું મુકાયું

જૂનાગઢ, ગીર અભયારણ્ય આજથી સહેલાણીઓ માટે ખુલ્લું મુકી દેવાયું છે. ગીરના રાજા એવા સિંહનું વેકેશન પુરું થતાં આજથી પ્રવાસીઓ માટે ગીરના દરવાજા ખુલી જશે. ચોમાસાના ચાર મહિના વન્ય પ્રાણીઓનો સંવનનનો સમય હોવાને કારણે તેમને એકાંત પુરું પાડવા માટે પ્રતિ વર્ષ આ સમયગાળા દરમિયાન ગીર અભયારણ્યને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવતું હોય છે. હવે, દિવાળીનું વકેશન […]

Top Stories Gujarat Others
mantavya 297 જંગલના રાજાનું વેકેશન સમાપ્ત,સહેલાણીઓ માટે ગીર અભયારણ્ય ખુલ્લું મુકાયું

જૂનાગઢ,

ગીર અભયારણ્ય આજથી સહેલાણીઓ માટે ખુલ્લું મુકી દેવાયું છે. ગીરના રાજા એવા સિંહનું વેકેશન પુરું થતાં આજથી પ્રવાસીઓ માટે ગીરના દરવાજા ખુલી જશે. ચોમાસાના ચાર મહિના વન્ય પ્રાણીઓનો સંવનનનો સમય હોવાને કારણે તેમને એકાંત પુરું પાડવા માટે પ્રતિ વર્ષ આ સમયગાળા દરમિયાન ગીર અભયારણ્યને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવતું હોય છે. હવે, દિવાળીનું વકેશન નજીક આવી રહ્યું છે ત્યારે પ્રવાસીઓ માટે ફરવાનું આકર્ષક સ્થળ ખુલી ગયું છે.