Not Set/ જાણો, ભારતીય ટીમના સાઉથ આફ્રિકા પ્રવાસની તમામ વિગત

ભારતીય ટીમના આગામી સાઉથ આફ્રિકા પ્રવાસની જાહેરાત કરી દેવામાં આવી છે. આ પ્રવાસમાં ભારત – સાઉથ આફ્રિકા વચ્ચે ૩ ટેસ્ટ, ૬ વન-ડે, અને ૩ ટી-૨૦ મેચ રમશે. આ ઉપરાંત ભારતીય ટીમ એક ૨ દિવસની વોર્મ અપ મેચ પણ રમશે. ભારતીય ટીમના સાઉથ આફ્રિકા પ્રવાસનો કાર્યક્રમ : ટેસ્ટ મેચ સિરીઝ : પ્રથણ ટેસ્ટ :   કેપ ટાઉન     :   ૫-૯  […]

Sports
maxresdefault 1 2 જાણો, ભારતીય ટીમના સાઉથ આફ્રિકા પ્રવાસની તમામ વિગત

ભારતીય ટીમના આગામી સાઉથ આફ્રિકા પ્રવાસની જાહેરાત કરી દેવામાં આવી છે. આ પ્રવાસમાં ભારત – સાઉથ આફ્રિકા વચ્ચે ૩ ટેસ્ટ, ૬ વન-ડે, અને ૩ ટી-૨૦ મેચ રમશે. આ ઉપરાંત ભારતીય ટીમ એક ૨ દિવસની વોર્મ અપ મેચ પણ રમશે.

download 4 5 જાણો, ભારતીય ટીમના સાઉથ આફ્રિકા પ્રવાસની તમામ વિગત

ભારતીય ટીમના સાઉથ આફ્રિકા પ્રવાસનો કાર્યક્રમ :

ટેસ્ટ મેચ સિરીઝ :

પ્રથણ ટેસ્ટ :   કેપ ટાઉન     :   ૫-૯  જાન્યુઆરી ૨૦૧૮

બીજી ટેસ્ટ  :   સેંચુરિયન      :  ૧૩-૧૭ જાન્યુઆરી ૨૦૧૮

ત્રીજી ટેસ્ટ  :  જોહાનિસબર્ગ  :   ૨૪-૨૮ જાન્યુઆરી ૨૦૧૮

વન-ડે સિરીઝ :

પહેલી વન-ડે   :   ૧ ફેબ્રુઆરી     :    કિંગ્સમીડ (D/N)
બીજી વન-ડે   :   ૪ ફેબ્રુઆરી     :    સેંચુરિયન
ત્રીજી વન-ડે    :   ૭ ફેબ્રુઆરી    :    કેપ ટાઉન (D/N)
ચોથી વન-ડે    :   ૧૦ ફેબ્રૂઆરી   :    જોહાનિસબર્ગ
પાંચમી વન-ડે  :   ૧૩ ફેબ્રુઆરી   :    પોર્ટ એલિજાબેથ (D/N)
છટ્ઠી વન-ડે     :   ૧૬ ફેબ્રુઆરી   :    સેંચુરીયન

ટી-૨૦ સિરીઝ  :

પહેલી ટી20   :   ૧૮ ફેબ્રુઆરી     :     જોહાનિસબર્ગ
બીજી ટી20   :   ૨૧  ફેબ્રુઆરી    :     સેંચુરીયન
ત્રીજી ટી20    :   ૨૪ ફેબ્રુઆરી    :     કેપ ટાઉન