Gujarat/ જામનગરઃ ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત, મતવા ગામે સર્જાયો ગમખ્વાર અકસ્માત, અકસ્માતમાં 3 લોકોના નિપજ્યા મોત, મૃતકોમાં 1 મહિલા અને 2 પુરુષોનો સમાવેશ, પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

Breaking News