Gujarat/ જામનગર કોંગ્રેસે 3 હોદેદારોને પક્ષ વિરોધી કામગીરી કરવા બદલ કર્યા સસ્પેન્ડ, પૂર્વ કોર્પોરેટર જેતુનબેન રાઠોડ અને અબ્દુલ સમાને કર્યા સસ્પેન્ડ, પૂર્વ યુથ કોંગ્રેસના મંત્રી હનીફ મલેક સસ્પેન્ડ, આગામી 6 વર્ષ માટે શહેર કોંગ્રેસ પ્રમુખે કર્યા સસ્પેન્ડ, ટિકીટ ન મળતા અપક્ષમાંથી ભર્યા હતા ફોર્મ

Breaking News