Not Set/ જામનગર જિલ્લામાં 24 કલાકમાં કોરોનાના વધુ 2 કેસ નોંધાયા

રાજ્યમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે જામનગરમાં વધુ બે પોઝિટીવ કેસ સામે આવ્યા છે.  જામનગરમાં ચિંતાજનક રીતે સતત વધતા જતા કેસના કારણે શહેરના અનેક વિસ્તારો આ રોગની ઝપેટમાં ચઢી ગયા છે. જામનગર ધીમે ધીમે કોરોનાનગર બની રહ્યું છે. શહેરના ચોતરફ વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 2 […]

Gujarat Others

રાજ્યમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે જામનગરમાં વધુ બે પોઝિટીવ કેસ સામે આવ્યા છે.  જામનગરમાં ચિંતાજનક રીતે સતત વધતા જતા કેસના કારણે શહેરના અનેક વિસ્તારો આ રોગની ઝપેટમાં ચઢી ગયા છે.

જામનગર ધીમે ધીમે કોરોનાનગર બની રહ્યું છે. શહેરના ચોતરફ વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા છે.

આ પોઝિટીવ કેસ મામલે મળી રહેલા માહિતી અનુસાર  કિશાનચોક અને ખાવડી વિસ્તારમાં કોરોના કેસ સામે આવ્યા છે. 45 અને 25 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.