Not Set/ જામનગર/ ભાજપના પૂર્વ MLAની પુત્રીએ કર્યો આપઘાત

કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે આ વચ્ચે જામનગરમાં ભાજપના પૂર્વ MLAની પુત્રીએ આપઘાત કરી લીધો છે. કાલાવડના પૂર્વ MLA મેઘજી ચાવડાની પુત્રી 24 વર્ષની રિદ્ધિ ચાવડાને એન્જીનયરિંગના ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જવાનું હતું, પરંતુ હાલમાં સમગ્ર દુનિયામાં હવાઈ સેવા બંધ હોવાથી કેનેડા જઈ શકે એમ ન હતી, જેથી MLAની પુત્રી […]

Gujarat Others
b44a02448be931d5f27bff4675529801 જામનગર/ ભાજપના પૂર્વ MLAની પુત્રીએ કર્યો આપઘાત

કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે આ વચ્ચે જામનગરમાં ભાજપના પૂર્વ MLAની પુત્રીએ આપઘાત કરી લીધો છે. કાલાવડના પૂર્વ MLA મેઘજી ચાવડાની પુત્રી 24 વર્ષની રિદ્ધિ ચાવડાને એન્જીનયરિંગના ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જવાનું હતું, પરંતુ હાલમાં સમગ્ર દુનિયામાં હવાઈ સેવા બંધ હોવાથી કેનેડા જઈ શકે એમ ન હતી, જેથી MLAની પુત્રી હતી ચિંતામાં હતી. આ જ કારણે રિદ્ધિ ચાવડાએ ગળાફાંસો ખાઈ જીવ દીધો હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.