Gujarat/ જાસૂસી કાંડ મુદ્દે કોંગ્રેસ નેતાની પ્રતિક્રિયા , કોઈને હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી:મોઢવાડિયા , સોફ્ટવેર ખરીદવા કોણે પૈસા આપ્યા તેની તપાસ થવી જોઈએ , કર્ણાટકમાં કોંગ્રેસના નેતાઓની જાસૂસી કરાઈ છે: મોઢવાડિયા , જાસૂસી કાંડના ગુજરાતમાં પણ કનેકશન છે: મોઢવાડિયા , 2002માં હરેન પંડ્યાના ફોન ટેપ કરાવ્યા હતા: મોઢવાડિયા , CMની સૂચના થી એક મહિલાની જાસૂસી થઈ હતી: મોઢવાડિયા , પેગાસીસ કાંડનું અમદાવાદ કનેકશન મુદ્દે તપાસ થવી જોઈએ , 2017માં કોંગ્રેસના MLA ના ફોન હેક થયા હતા: મોઢવાડિયા , 2020ની ચૂંટણી સમયે પણ આજ પ્રક્રિયા થઈ: મોઢવાડિયા , સમગ્ર ઘટનાની SC અથવા HC દ્વારા તપાસ કરાય: મોઢવાડિયા

Breaking News