Not Set/ જુઓ…ચીનમાં બનેલો આ અનોખો બ્રિજ

1. ચીનમાં બનેલો આ અનોખો બ્રિજ જો તમને ઊંચાઈથી ભય લાગે છે, તો ચીનનો આ ગ્લાસ બ્રિજ તમારા માટે ડરામણા સપનાની જેમ છે. આ બ્રિજ પર લોકો રોમાંચના માટે આવે છે, પરંતુ ભયના કારણે અહી આવનારાનો રોમાંચ દુર થઈ જાય છે. 2. ચીનમાં બનેલો આ અનોખો બ્રિજ સતત એડવેન્ચરની લોકપ્રિયતા વધવાના કારણે ચીનમાં ઊંચા-ઊંચા પહાડો […]

Uncategorized
e0aa9ce0ab81e0aa93e0aa9ae0ab80e0aaa8e0aaaee0aabee0aa82 e0aaace0aaa8e0ab87e0aab2e0ab8b e0aa86 e0aa85e0aaa8e0ab8be0aa96e0ab8b જુઓ…ચીનમાં બનેલો આ અનોખો બ્રિજ

1. ચીનમાં બનેલો આ અનોખો બ્રિજ

e0aa9ce0ab81e0aa93e0aa9ae0ab80e0aaa8e0aaaee0aabee0aa82 e0aaace0aaa8e0ab87e0aab2e0ab8b e0aa86 e0aa85e0aaa8e0ab8be0aa96e0ab8b જુઓ…ચીનમાં બનેલો આ અનોખો બ્રિજ

જો તમને ઊંચાઈથી ભય લાગે છે, તો ચીનનો આ ગ્લાસ બ્રિજ તમારા માટે ડરામણા સપનાની જેમ છે. આ બ્રિજ પર લોકો રોમાંચના માટે આવે છે, પરંતુ ભયના કારણે અહી આવનારાનો રોમાંચ દુર થઈ જાય છે.

2. ચીનમાં બનેલો આ અનોખો બ્રિજ

e0aa9ce0ab81e0aa93e0aa9ae0ab80e0aaa8e0aaaee0aabee0aa82 e0aaace0aaa8e0ab87e0aab2e0ab8b e0aa86 e0aa85e0aaa8e0ab8be0aa96e0ab8b 1 જુઓ…ચીનમાં બનેલો આ અનોખો બ્રિજ

સતત એડવેન્ચરની લોકપ્રિયતા વધવાના કારણે ચીનમાં ઊંચા-ઊંચા પહાડો પદ કાંચના બ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યા છે. હમણાં જ હુનાન પ્રાંતના તિયાનમેન નેશનલ પાર્કના ઊંચા પહાડ પર નવો બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે.

3. ચીનમાં બનેલો આ અનોખો બ્રિજ

e0aa9ce0ab81e0aa93e0aa9ae0ab80e0aaa8e0aaaee0aabee0aa82 e0aaace0aaa8e0ab87e0aab2e0ab8b e0aa86 e0aa85e0aaa8e0ab8be0aa96e0ab8b 2 જુઓ…ચીનમાં બનેલો આ અનોખો બ્રિજ

આ બ્રિજ સંપૂર્ણપણે કાચ બનેલો છે. પર્વતના કિનારા પર બનાવવાના કારણે આ બ્રિજ પર લોકોને ખુબ જ ભય લાગે છે.

4. ચીનમાં બનેલો આ અનોખો બ્રિજ

e0aa9ce0ab81e0aa93e0aa9ae0ab80e0aaa8e0aaaee0aabee0aa82 e0aaace0aaa8e0ab87e0aab2e0ab8b e0aa86 e0aa85e0aaa8e0ab8be0aa96e0ab8b 3 જુઓ…ચીનમાં બનેલો આ અનોખો બ્રિજ

આ બ્રિજને કોયલિંગ ડ્રેગન કિલ્ક તિયાનમેન પર્વત પર બનાવામાં આવેલ છે. જમીનથી આ બ્રિજની ઊંચાઈ ૪૬૦૦ ફૂટની છે.

5. ચીનમાં બનેલો આ અનોખો બ્રિજ

e0aa9ce0ab81e0aa93e0aa9ae0ab80e0aaa8e0aaaee0aabee0aa82 e0aaace0aaa8e0ab87e0aab2e0ab8b e0aa86 e0aa85e0aaa8e0ab8be0aa96e0ab8b 4 જુઓ…ચીનમાં બનેલો આ અનોખો બ્રિજ

મહત્વની બાબત એ છે કે, ખતરનાક દેખાઈ રહેલ આ કાંચના બ્રિજ પર ડઝનો લોકોના ભાર ઉઠવાની શક્તિ છે.

6. ચીનમાં બનેલો આ અનોખો બ્રિજ

e0aa9ce0ab81e0aa93e0aa9ae0ab80e0aaa8e0aaaee0aabee0aa82 e0aaace0aaa8e0ab87e0aab2e0ab8b e0aa86 e0aa85e0aaa8e0ab8be0aa96e0ab8b 5 જુઓ…ચીનમાં બનેલો આ અનોખો બ્રિજ

તિયાનમેન નેશનલ પાર્કમાં બે આવા જ બીજા ગ્લાસ બ્રિજ પર પહેલાથી રહેલ છે. પરંતુ લોકોના માટે હવે આ નવો બ્રિજ રોમાંચ અને ભયનો નવો બ્રિજ બની ગયો છે.

7. ચીનમાં બનેલો આ અનોખો બ્રિજ

e0aa9ce0ab81e0aa93e0aa9ae0ab80e0aaa8e0aaaee0aabee0aa82 e0aaace0aaa8e0ab87e0aab2e0ab8b e0aa86 e0aa85e0aaa8e0ab8be0aa96e0ab8b 6 જુઓ…ચીનમાં બનેલો આ અનોખો બ્રિજ