Not Set/ જુઓ ગુજરાત હાઈકોર્ટે vvpat મશીનને લઈને કયાં વિભાગોને નોટીસ ફટકારી

2017 ગુજરાત વિધાનસભાની મુક્ત અને ન્યાયિક ચૂંટણી યોજવા ચૂંટણી પંચ દ્વારા vvpat મશીન નો ઉપયોગ કરવામાં આવનાર છે, જેની ચકાસણી માં 70 હજાર થી વધુ કરતા પણ વધારે મશીનો માં ટેક્નિકલ ખામીના કારણે કોઈપણ પાર્ટી ને વોટ આપો તો બીજેપી માં પડે, આ મુદ્દે કોંગ્રેસ દ્વારા હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરતા આજ રોજ ગુજરાત હાઈકોર્ટે ભારત […]

India
vvpat જુઓ ગુજરાત હાઈકોર્ટે vvpat મશીનને લઈને કયાં વિભાગોને નોટીસ ફટકારી

2017 ગુજરાત વિધાનસભાની મુક્ત અને ન્યાયિક ચૂંટણી યોજવા ચૂંટણી પંચ દ્વારા vvpat મશીન નો ઉપયોગ કરવામાં આવનાર છે, જેની ચકાસણી માં 70 હજાર થી વધુ કરતા પણ વધારે મશીનો માં ટેક્નિકલ ખામીના કારણે કોઈપણ પાર્ટી ને વોટ આપો તો બીજેપી માં પડે, આ મુદ્દે કોંગ્રેસ દ્વારા હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરતા આજ રોજ ગુજરાત હાઈકોર્ટે ભારત સરકાર ના લીગલ વિભાગ , મુખ્ય ચૂંટણી પંચ અને ગુજરાત ચૂંટણી પંચ ને આજે નોટિસ આપવામાં આવી છે , જેની આગામી 9 અને 14 મી ડિસેમ્બર એ યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી મુક્ત અને ન્યાયિક રીતે ચૂંટણી પંચ કરાવશે તેવો વિશ્વાસ કોંગ્રેસ ના હિમાંશુ પટેલે વ્યક્ત કર્યો હતો.