Not Set/ જુઓ બિલાડી જે દેખાય છે માનવી જેવી

હાલ સોશિયલ મીડિયા પર માણસ જેવા ચહેરો ધરાવતી બિલાડીના ફોટા વાયરલ થયા છે. આ બિલાડીનો જન્મ મલેશિયામાં થયો હોવાનો તથા તેને હાલમાં લેબમાં રખાઈ હોવાનો દાવો કરાય છે.જો કે ફોટામાં બિલાડી જેવા દેખાતા આ જીવનુ માથું, આંખો અને ચામડી પણ માણસ જેવી છે. જયારે પોલીસે મલેશિયામાં આ પ્રકારની બિલાડીનો જન્મ થયો હોવાના અહેવાલને રદિયો આપ્યો […]

Uncategorized
800x480 25a53dff8174c63e9664dea998391a2e 1 જુઓ બિલાડી જે દેખાય છે માનવી જેવી

હાલ સોશિયલ મીડિયા પર માણસ જેવા ચહેરો ધરાવતી બિલાડીના ફોટા વાયરલ થયા છે. આ બિલાડીનો જન્મ મલેશિયામાં થયો હોવાનો તથા તેને હાલમાં લેબમાં રખાઈ હોવાનો દાવો કરાય છે.જો કે ફોટામાં બિલાડી જેવા દેખાતા આ જીવનુ માથું, આંખો અને ચામડી પણ માણસ જેવી છે. જયારે પોલીસે મલેશિયામાં આ પ્રકારની બિલાડીનો જન્મ થયો હોવાના અહેવાલને રદિયો આપ્યો છે. પોલીસને આશંકા છે કે આ ફોટો ઓનલાઈન વેચાણકર્તાના હોવાની શક્યતા છે.Silicon Baby Werewolf રમકડા છે. આ રમકડા એવી રીતે બનાવાય છે કે તે સજીવ જેવા જ દેખાય છે.પોલીસના અનુસાર આ રમકડાના ફોટા ઈન્ટરનેટ પરથી જ ડાઉનલોડ કરી વાયરલ કરાયા હોવાની શક્યતા છે.જો કે જે કઈ પણ હોય હાલ આ ફોટો જોઈ લોકો હેરાન થઈ રહયા છે.