Not Set/ જુનાગઢના માળીયાહાટીમાં કુવામાંથી 35 વર્ષના અજાણ્યા યુવકનો મળ્યો મૃતદેહ

જૂનાગઢના માળીયાહાટીના ભાખરવડ ડેમ નદીના કાંઠે કુવામાથી અજાણ્યા યુવકની લાશ મળવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, 35 વર્ષીય મૃતક અજાણ્યા યુવકના જમણા પગે પથ્થર બાંધેલ હાલત મળી હતી અને ફાયરબ્રિગેડની ટીમે લાશ બહાર કાઢી હતી.  ફાયરબ્રિગેડ દ્વારા અજાણ્યા યુવકની લાશને બહાર કાઢી મૃતદેહને પીએમ અર્થે માળીયાહાટીના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. આ અજાણ્યા […]

Gujarat Others
e4fe8507777c22ac159577a45ccac5ee જુનાગઢના માળીયાહાટીમાં કુવામાંથી 35 વર્ષના અજાણ્યા યુવકનો મળ્યો મૃતદેહ

જૂનાગઢના માળીયાહાટીના ભાખરવડ ડેમ નદીના કાંઠે કુવામાથી અજાણ્યા યુવકની લાશ મળવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, 35 વર્ષીય મૃતક અજાણ્યા યુવકના જમણા પગે પથ્થર બાંધેલ હાલત મળી હતી અને ફાયરબ્રિગેડની ટીમે લાશ બહાર કાઢી હતી. 

ફાયરબ્રિગેડ દ્વારા અજાણ્યા યુવકની લાશને બહાર કાઢી મૃતદેહને પીએમ અર્થે માળીયાહાટીના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. આ અજાણ્યા યુવાને આપઘાત કયા કારણોસર કર્યો તે અંગે કોઈ જાણકારી બહાર આવી નથી, બીજી તરફ આ મામલે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….