Not Set/ જૂનાગઢમાં ભારતીય બૌદ્ધ મહાસંઘનું સંમેલન યોજાયું

જૂનાગઢમાં આજે ભારતીય બૌદ્ધ મહાસંઘનું સંમેલન યોજાયું હતું… વિજયા દશમીએ ભારતીય બૌદ્ધ મહાસંઘ દ્વારા ડો. આંબેડકરનાં નિર્વાણ સ્થળ પરથી ધર્મ ક્રાન્તિ રથયાત્રાનું આયોજન કરાયું છે. આ યાત્રા જૂનાગઢથી પસાર થશે.. અને પ્રભાસપાટણ ખાતે તેનું સમાપન થશે. જ્યાં પણ વિશાળ સંમેલન યોજાશે.. આ પ્રશંગે ભારતીય બૌદ્ધ મહાસંઘના સંસ્થાપક રાહુલજી, રાજ્યસભાના સાંસદ અને હ્યુમન રીસોર્સ ડેવલપમેન્ટ સ્ટેન્ડિંગ […]

Uncategorized

જૂનાગઢમાં આજે ભારતીય બૌદ્ધ મહાસંઘનું સંમેલન યોજાયું હતું… વિજયા દશમીએ ભારતીય બૌદ્ધ મહાસંઘ દ્વારા ડો. આંબેડકરનાં નિર્વાણ સ્થળ પરથી ધર્મ ક્રાન્તિ રથયાત્રાનું આયોજન કરાયું છે. આ યાત્રા જૂનાગઢથી પસાર થશે.. અને પ્રભાસપાટણ ખાતે તેનું સમાપન થશે. જ્યાં પણ વિશાળ સંમેલન યોજાશે.. આ પ્રશંગે ભારતીય બૌદ્ધ મહાસંઘના સંસ્થાપક રાહુલજી, રાજ્યસભાના સાંસદ અને હ્યુમન રીસોર્સ ડેવલપમેન્ટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. સત્યનારાયણ જતીયા ઉપસ્થત રહ્યા હતા.. અને બૌદ્ધધર્મનાં પ્રચાર પ્રસાર માટે પસંદ કરેલા સ્થળને વંદન કર્યા હતા.