કેસર કેરી/ જૂનાગઢ: કેસર કેરીની હરાજીના થયા શ્રીગણેશ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક કેસર કેરીના 400 બોક્સની આવક એક મહિના પહેલા શરૂ થઈ હરાજી 10 કિલો બોક્સના ભાવ 1000 થી 2000 બોલાયા છૂટક એક કિલ્લો કેરીના ભાવ 200 થી 250 માવઠાથી 20 ટકા કેરીના પાકને નુકસાની

Breaking News