વેક્સિનેશન કૌભાંડ/ જૂનાગઢ: કોરોના વેકસીનેશનમાં કૌભાંડ બોગસ રસીકરણ સર્ટી બનાવવામાં આવ્યા ફિલ્મસ્ટારોના નામના સર્ટિફિકેટ મળી આવ્યા 100% વેક્સિનેશનની કામગીરી બતાવવા કૌભાંડ ભેસાણ, વિસાવદરના ગામડાઓમાંથી મળ્યા સર્ટિફિકેટ જયા બચ્ચન, મહિમા ચૌધરીના મળ્યા સર્ટિફિકેટ જુહી ચાવલાના નામનું સર્ટીફીકેટ પણ મળી આવ્યું મેંદપરા અને મોટી મોણપરી કેન્દ્રના નામનો ઉલ્લેખ

Breaking News