Junagadh/ જૂનાગઢ: ચક્કાજામ કરનાર લોકોની અટકાયત ખરાબ રસ્તા બાબતે કરાયું હતું ચક્કાજામ એક કલાકથી વધુ સમય રહ્યું હતું ચક્કાજામ ત્રણ કિલોમીટર લાંબી વાહનોની લાગી હતી કતારો આંદોલન કરનારાઓની કરાઇ અટકાયત પોલીસે રસ્તો ખોલી વાહનવ્યહાર પુર્વવત કરાયો

Breaking News