Breaking News/ જૂનાગઢ : CMની સલાહને ઘોળીને પી જતા સરકારી બાબુઓ, મનપા કચેરીમાં મંતવ્ય ન્યૂઝનું રિયાલિટી ચેક, CMના આદેશના કર્મચારીઓએ ઉડાવ્યા ધજાગરા, મનપાની મહેકમ શાખાના કર્મચારીઓને લીલા લહેર, ઓફિસમાં કર્મચારી હાજર ન હોવા છતાં વીજળી નો બગાડ, કોમ્પ્યુટર અને લાઈટ પંખા જોવા મળ્યા ચાલુ, આ અંગે કર્મચારીઓને પૂછતાં તેમણે વિવિધ બહાના બતાવ્યા, કર્મચારીએ કહ્યું અધિકારીઓએ નીચે બોલાવ્યા હતા એટલે ગયા, કોમ્પ્યુટર ચાલુ થવામાં 10 મિનિટ લાગે છે, મનપાના જુદી જુદી શાખાની આવી જ સ્થિતિ, વારંવાર નીચે બોલાવે છે અધિકારીઓ તો જવું પડે છે  

Breaking News
Breaking News