દર્દનાક અકસ્માત/ ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું નિધન રોડ એકસ્માતમાં સાયરસ મિસ્ત્રીનું નિધન મુંબઈ નજીક પાલઘરમાં આ દુર્ઘટના ઘટી અકસ્માત બાદ મિસ્ત્રીને હોસ્પિટલ લઈ જવાયા ફરજ પરના તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરાયા

Breaking News