ટેટ પરીક્ષા/ ટેટ પરીક્ષામાં વધુ કેટેગરીનો થયો ઉમેરો, સરકારે દિવ્યાંગતાની બે કેટગરીનો કર્યો સમાવેશ, કરોડરજ્જૂની ખામી હશે તો દિવ્યાંગ ગણાશે, સ્પાઈનલ ઈન્જરી-ડીફરમિટીના ઉમેદવારે છૂટ, લઘુત્તમ લાયકાતમાં પાંચ ટકાની છૂટ, ફી તફાવત રિફંડ આપવામાં આવશે

 

Breaking News