Not Set/ ટેનિસ ખેલાડી સેરેનાએ પોસ્ટ કર્યા દીકરીના ફોટો

સેરેનાએ ગઈ 1 સપ્ટેંબરે દીકરીને જન્મ આપ્યો હતો. તેનું વજન 6 પાઉન્ડ અને 14 ઔંસ હતું. ગયા જાન્યુઆરીમાં ગર્ભાવસ્થા ધારણ કર્યાના આઠ અઠવાડિયા થયા હતા ત્યારે સેરેના ઓસ્ટ્રેલિયન ઓપન સ્પર્ધા રમી હતી અને એમાં વિજેતા બની હતી. ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે હાલમાં પુત્રીની તસવીરો આજે જાહેર કરી છે. સેરેનાએ એની પુત્રીની તસવીરો પોતાનાં ઈન્સ્ટાગ્રામ પર […]

Sports
FB OG SW ટેનિસ ખેલાડી સેરેનાએ પોસ્ટ કર્યા દીકરીના ફોટો

સેરેનાએ ગઈ 1 સપ્ટેંબરે દીકરીને જન્મ આપ્યો હતો. તેનું વજન 6 પાઉન્ડ અને 14 ઔંસ હતું. ગયા જાન્યુઆરીમાં ગર્ભાવસ્થા ધારણ કર્યાના આઠ અઠવાડિયા થયા હતા ત્યારે સેરેના ઓસ્ટ્રેલિયન ઓપન સ્પર્ધા રમી હતી અને એમાં વિજેતા બની હતી.

serena 1505362920 618x347 ટેનિસ ખેલાડી સેરેનાએ પોસ્ટ કર્યા દીકરીના ફોટો

ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે હાલમાં પુત્રીની તસવીરો આજે જાહેર કરી છે. સેરેનાએ એની પુત્રીની તસવીરો પોતાનાં ઈન્સ્ટાગ્રામ પર રિલીઝ કરી છે.

wON7VGx17JlGo6nv ટેનિસ ખેલાડી સેરેનાએ પોસ્ટ કર્યા દીકરીના ફોટો

સેરેનાએ એનાં પ્રથમ સંતાન તરીકે જન્મેલી દીકરીનું નામ એલેક્સીસ ઓલિમ્પિયા ઓહેનિયન જુનિયર રાખ્યું છે.