Breaking News/ ડાંગ જીલ્લામાં ભર ચોમાસે પાણી માટે વલખાં, કોતરોમાં વહેતા ઝરણામાંથી ખોબે ખોબે પાણી ભરવાની નોબત, એકતરફ સાપુતારામાં પ્રવાસીઓ માટે મોનસૂન ફેસ્ટિવલ, બીજી તરફ સ્થાનિકોને પીવાના પાણી માટે રઝળપાટ, સાપુતારાના નવાગામમાં પાણી પુરવઠાની બે યોજનાઓ, બબ્બે યોજનાઓ હોવા છતાં નથી પહોંચતું ટાંકીમાં પાણી, અનેકવાર રજૂઆતો કરી થાક્યા નવાગામના રહીશો, અઠવાડિયામાં પાણી નહીં મળે તો આંદોલનની ચીમકી, સાપુતારા સર્કલ પર બેડ લઈ ગ્રામજનો કરશે ચક્કાજામ  

Breaking News
Breaking News