Breaking News/ ડીસા APMCમાં ડિરેક્ટર તરીકે દલિત મહિલાને મળ્યું સ્થાન ડીસાના ઇતિહાસમાં પ્રથમવાર દલિત સમાજને મળ્યું સન્માન ન.પા. પેનલમાંથી નયના સોલંકીને બનાવવામાં આવ્યા ડિરેક્ટર સર્વાનુમતે ઠરાવ પસાર કરી બનાવાયા ડિરેક્ટર નયનાબેનને ડિરેકટર જાહેર કરતા દલિત સમાજમા ખુશીનો માહોલ

Breaking News